દ્રાક્ષ,મરચી, ટામેટા, બટેટા, કાકડી, જીરું, કેરી અને દાડમ
રાસાયણિક તત્વ
એઝોક્સિસ્ટ્રોબિન 23%એસસી
પ્રમાણ
દ્રાક્ષ,મરચી, ટામેટા, બટેટા, કાકડી, જીરું : 200 મિલી/એકર, કેરી અને દાડમ 1 મિલી/લિટર પાણી
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
દ્રાક્ષ- તળછારો,ભુકીછારો
મરચું- ફળનો સડો,ભુકીછારો
કેરી- કાલવર્ણ, ભુકીછારો
ટમેટા- આગતરો અને પાછતરો સુકારો
બટાટા- પાછતરો સુકારો
કાકડી તળછારો,ભુકીછારો
જીરું- બ્લાઇટ અને ભુકીછારો
દાડમ- પાન અને ફળના ટપકા
સુસંગતતા
સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી જંતુનાશકો સાથે સુસંગત.
પુનઃ વપરાશ
રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
વિશેષ માહિતી
1) છોડની ફૂલ ધારણ કરવાની ક્ષમતામાં વધારો કરે છે.
2) પાકના મોટા ભાગના રોગને અસરકારક રીતે નિયંત્રણ કરે છે.
3) પાનમાં લીલોતરી લાવે અને સ્વસ્થ રાખે છે.
4) છોડને અજૈવિક તાણ સામે વધુ સારી રીતે લડવામાં અને પૂરા પાડવામાં આવેલ પોષક તત્ત્વોનો વધુ સારી રીતે ઉપયોગ કરવામાં મદદ કરે છે.