એગ્રીનોસ- ઓપ્ટિમસ 1 લિટર
બ્રાંડ: એગ્રીનોઝ
₹900₹1700

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: એલ-એમિનો એસિડ આધારિત બાયો-ઉત્તેજક
  • માત્રા: 400મિલી/એકર અથવા 30 મિલી/પંપ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ઓપ્ટિમસમાં એલ-એમિનો એસિડ હોય છે. ઓપ્ટિમસ પ્રકાશસંશ્લેષણ અને છોડના ચયાપચયમાં સુધારો કરે છે. વાતાવરણીય તાણ ને સહન કરીને વધુ ઉપજ તરફ દોરી જાય. છોડની વૃદ્ધિને ઉત્તેજિત કરે છે અને તાણ પ્રભાવોને ઘટાડે છે. તેમજ ફળની ગુણવત્તા જાળવવામાં મદદ કરે છે.
  • સુસંગતતા: ઓપ્ટિમસ એ રાસાયણિક, જૈવિક ખાતરો, જંતુનાશકો, ફૂગનાશકો અને હર્બિસાઇડ્સ સહિતના તમામ સાથે સુસંગત છે.
  • વાપરવાની આવૃત્તિ: પાકના નિર્ણાયક વિકાસના તબક્કા દરમિયાન ઓપ્ટિમસની ભલામણ કરવામાં આવે છે; વૃદ્ધિના તબક્કે, ફૂલોના તબક્કા અને ફળ વિકાસના તબક્કે વનસ્પતિ વૃદ્ધિ અવસ્થાએ આપો.
  • કયા પાકમાં વપરાય છે: બધા પાક
  • વિશેષ વર્ણન: ઓપ્ટીમસ છોડના ચયાપચયને વેગ આપે છે અને મૂળ વિકાસ વૃદ્ધિ માં મદદ કરે છે. ઓપ્ટિમસ છોડની સિસ્ટમો સાથે એન્ઝાઇમેટિક અને હોર્મોનલ પ્રક્રિયામાં વધારો કરે છે જે ગુણવત્તાયુક્ત ફળોમાં વધારો કરે છે
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન એગ્રીનોસ- ઓપ્ટિમસ 1 લિટર અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો