AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગોયલ
322 ખેડૂતો

એગ્રીકર કેલ્શિયમ નાઇટ્રેટ (CaNO3) 1 કિગ્રા

₹99₹206
( 52% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:1 કિગ્રા25 કિગ્રા
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.1
185
47
41
20
29

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
કુલ એન - 15.5% (નાઇટ્રેટ એન - 14.5%, એમોનોનિકલ એન - 1.0%) અને કેલ્શિયમ - 18.5
પ્રમાણ
45 ગ્રામ/15 લીટર (પંપ) છંટકાવ માટે અથવા 5 કિગ્રા/એકર પિયત સાથે
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા પિયત સાથે
પરિણામકારકતા
કોષની શક્તિને કારણે સારી ગુણવત્તા, રોગો પ્રત્યે સહનશીલતા અને જંતુના ઉપદ્રવ માટે કોષની દિવાલ સુધારે છે. ફળો અને શાકભાજીમાં સડેલા અને ફળ ફાટતા રોકે છે.
સુસંગતતા
કોઈપણ અન્ય વોટર સોલ્યૂબલ ખાતર સાથે મિક્ષ કરવું નહીં
અસરકારકતાના દિવસો
7-12 દિવસ
પુનઃ વપરાશ
પાક - પાક વૃદ્ધિના તબક્કે 20 થી 25 દિવસના અંતરમાં 2 - 3 એપ્લિકેશન
લાગુ પડતા પાકો
શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
વિશેષ માહિતી
પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે છે અને ટમેટામાં ફળ ટોચ બળવાનો અને બટાટામાં પાનના ટપકા સામે અસરકારક છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise