AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ગોયલ
188 ખેડૂતો

એગ્રીકર બોરોન 20 % - 1 કિગ્રા

₹349₹630
( 45% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.3
124
28
15
9
11

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
બોરોન - 20% (ડી સોડિયમ ઓક્ટા બોરેટ તેરા હાઇડ્રેડ)
પ્રમાણ
15 ગ્રામ /પંપ છંટકાવ માટે અથવા પિયત સાથે 500 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ અથવા પિયત સાથે / જમીનમાં પુંખીને
પરિણામકારકતા
બોરોન તત્વ ફૂલ અને ફળના વિકાસ માટે અને તે ફળ ખરવાનું અને ફળ ફાટવાની સમસ્યા માટે બોરોન જરૂરી
સુસંગતતા
તે મોટાભાગના સુક્ષ્મ પોષકતત્ત્વો સાથે સુસંગત છે
અસરકારકતાના દિવસો
7-12 દિવસ
પુનઃ વપરાશ
પાક - પાક વૃદ્ધિના તબક્કે 20 થી 25 દિવસના અંતરમાં 2 - 3 એપ્લિકેશન
લાગુ પડતા પાકો
શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
વિશેષ માહિતી
પરાગનયન અને ફળોને સુધારે છે અને ફુગજન્ય રોગો સામે પ્રતિકાર વધારે છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise