એગ્રીકર કેલ્શિયમ નાઇટ્રેટ (CaNO3) 1 કિગ્રા
બ્રાંડ: ગોયલ
₹99₹139

રેટિંગ્સ

4.1
94
24
21
9
12

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: કુલ એન - 15.5% (નાઇટ્રેટ એન - 14.5%, એમોનોનિકલ એન - 1.0%) અને કેલ્શિયમ - 18.5
  • માત્રા: 45 ગ્રામ/15 લીટર (પંપ) છંટકાવ માટે અથવા 5 કિગ્રા/એકર પિયત સાથે
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ અથવા પિયત સાથે
  • ઉપયોગીતા: કોષની શક્તિને કારણે સારી ગુણવત્તા, રોગો પ્રત્યે સહનશીલતા અને જંતુના ઉપદ્રવ માટે કોષની દિવાલ સુધારે છે. ફળો અને શાકભાજીમાં સડેલા અને ફળ ફાટતા રોકે છે.
  • સુસંગતતા: કોઈપણ અન્ય વોટર સોલ્યૂબલ ખાતર સાથે મિક્ષ કરવું નહીં
  • અસરનો સમયગાળો: 7-12 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: પાક - પાક વૃદ્ધિના તબક્કે 20 થી 25 દિવસના અંતરમાં 2 - 3 એપ્લિકેશન
  • કયા પાકમાં વપરાય છે: શાકભાજીના પાક, ફળ પાક, ફૂલોના પાક, અનાજ પાક, શેરડી, કપાસ, મસાલા, તેલીબિયાં અને કઠોળના પાક માટે મોટા ભાગના પાક માટે યોગ્ય.
  • વિશેષ વર્ણન: પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો કરે છે અને ટમેટામાં ફળ ટોચ બળવાનો અને બટાટામાં પાનના ટપકા સામે અસરકારક છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો