જાતિનો પ્રકાર | હાયબ્રિડ જાત |
વિશેષ ટિપ્પણી | અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો. |
જંતુ પ્રતિકાર | પીળી નસ ના વાઇરસ (YVMV) સામે સહનશીલ |
વાવણીની મોસમ | આખું વર્ષ |
વાવણી પદ્ધતિ | થાણીને |
વાવણી અંતર | ચાસ થી ચાસનું અંતર : 3-5 ફૂટ; છોડથી છોડનું અંતર : 1 ફૂટ |
વધારાનું વર્ણન | છોડ મધ્યમ ઊંચો |