એક્સિવોર એ ફેનોલિક સંયોજનો પર આધારિત એક નવી પ્રોડક્ટ છે જે છોડની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરે છે. જંતુનાશકો અથવા ફૂગનાશક દવાથી અલગ એક્સિવોર એ છોડની અંદરથી કાર્ય કરે છે
એક્સિવોર છોડની રોગપ્રતિકારક શક્તિને સક્રિય કરીને છોડને સંરક્ષણ બનાવવામાં મદદ કરે છે.છોડ ફાયટોલેક્ટીન અને અન્ય કુદરતી રસાયણો ઉત્પન્ન કરે છે જે કુદરતી કવચ તરીકે કાર્ય કરે છે
આ કુદરતી કવચ છોડને રોગ, જીવાત, ગરમી, દુષ્કાળ, ભારે વરસાદ અને અન્ય તણાવ સામે લાંબા સમયનું રક્ષણ પૂરું પાડે છે.
લાભો
1-તે છોડની રોગપ્રતિકારક શક્તિને વધારે છે, જે એક પ્રકારની કુદરતી "રોગપ્રતિકારક રસી" તરીકે કામ કરે છે.
2- હાનિકારક તણાવ ઘટાડે છે અને પાંદડાના છિદ્રો (સ્ટોમાટા) ખુલ્લા રાખે છે, જે છોડની વૃદ્ધિને સરળ બનાવે છે.
3-છોડમાં લીલોતરી રહેવાની પ્રકાશસંશ્લેષણ પ્રકિયામાં વધારો થાય છે.
4 - ઉચ્ચ ગુણવત્તા સાથે વધુ ઉત્પાદન, જેનાથી બજારમાં સારો ભાવ મળે છે.
5-ફૂગનાશક દવાઓની અસર વધારવામાં મદદ કરે છે સાથે છોડની રોગપ્રતિકારક શક્તિને વધારે છે. રાસાયણિક દવાના છંટકાવ ઘટાડે છે, સાથે સાથે છોડનું રક્ષણ પૂરું પાડે છે
પ્રમાણ
૧૫૦-૨૦૦ લિટર પાણી માટે ૨૦૦ મિલી એક્સિવોર ઉપયોગ કરો.