એંકર કેનવાસ તાડપત્રી 11*14
બ્રાંડ: એંકર
₹3500₹6000

મુખ્ય મુદ્દા:

  • ખાસ ટિપ્પણી: ખૂણા પર વધારાની મજબૂતીકરણ સાથે 28 મીમી વ્યાસવાળા છિદ્રોવાળા દરેક 1 મીટર પર મજબૂત એલ્યુમિનિયમ આઇલેટ્સ
  • ઉત્પાદકની બાંયધરી: જો ડિલિવરીની તારીખથી પાંચ દિવસની અંદર અને તાડપત્રી નો ઉપયોગ કર્યા વિના જાણ કરવામાં આવે તો, નિયમ પ્રમાણે વોરંટી આપવામાં આવે છે. 1. કોઈપણ મેન્યુફેક્ચરિંગ ખામી માટે - કાપો 2. કોઈપણ મેન્યુફેક્ચરિંગ ખામી માટે - કાણું 3. કોઈપણ મેન્યુફેક્ચરિંગ ખામી માટે - તૂટફૂટ નુકશાની નીચે આપેલા નિયમ મુજબ પ્રોડક્ટ ની વોરંટી રદબાતલ રહેશે: 1. તાડપત્રી શારીરિકરૂપે નુકસાન થાય છે. 2. અમને જણાવ્યા વિના તાડપત્રી રીપેર કરવી, સમારકામ, સુધારણા વગેરે
  • વ્યવસ્થાપન: 1. તાડપત્રી ને નુકશાન પહોંચાડનાર વસ્તુ જેવી કે, તીક્ષ્ણ ધાર, સખત વસ્તુ થી બચાવો. 2. તાડપત્રીને રફ હેન્ડલિંગ / ખેંચવાનું ટાળવું જોઈએ. 3. તાડપત્રીને એક છેડાથી બીજા છેડા સુધી ફેલાવી દેવી જોઈએ અને આ સમય દરમિયાન જો તાડપત્રી ક્યાંય ફસાય કે દબાય છે તો તે પણ ધ્યાન રાખવું નહીં તો તાડપત્રી ને નુકશાન થઈ શકે છે. 4. તાડપત્રીને ઉંદરો અને અન્ય જીવજંતુઓ / જીવાતો / કોતરનાર જીવાત થી રક્ષણ માટે યોગ્ય કાળજી લેવી જોઈએ, કારણ કે તેઓ તાડપત્રીને નુકસાન પહોંચાડે છે. 5. તમારી શારીરિક શક્તિઓને લીધે થતા નુકસાન સામે કોઈ સમારકામ કરવામાં આવશે નહીં અને વોરંટી રદ થશે.
  • વિશેષ વર્ણન: એંકર - 100% વોટરપ્રૂફ કોટન કેનવાસ તાડપત્રી, કપાસના પ્રાકૃતિક ગુણધર્મો તેમને તમામ તાડપત્રીઓમાં સૌથી સુરક્ષિત અને મજબૂત બનાવે છે.
  • મુખ્ય વિશેષતાઓ: 5 પ્લાય મજબૂત દોરાઓ સાથે ડબલ લોક
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન એંકર કેનવાસ તાડપત્રી 11*14 અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો