ઈદ પેરી - નીમઝલ (એઝાડિરાક્ટિન 10000 પીપીએમ) 500 મિલી
બ્રાંડ: ઈદ પેરી
₹970₹1050
મુખ્ય મુદ્દા:
  • રાસાયણિક બંધારણ: એઝાડીરેક્ટિન અને નીમ ઓઈલ
  • માત્રા: 300 મિલી/એકર અથવા 30 મિલી/પંપ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ચુસીયા જીવાત , ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ
  • સુસંગતતા: બધા પાકમાં આપી શકાય
  • અસરનો સમયગાળો: 7 થી 8 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને નુકશાન પર આધાર રાખે છે.
  • કયા પાકમાં વપરાય છે: ટામેટા અને રીંગણ
  • વિશેષ વર્ણન: નીમઝલ કુદરતી લીમડાનું રસ છે અને ટિટરપેનોઇડ્સ અને એઝાડીરાચટીન ધરાવે છે જે જીવતો પર ખૂબ અસરકારક છે અને છતાં મનુષ્ય અને પ્રાણીઓ માટે સલામત છે.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
રાજ્ય:*
કૂપન
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો