AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઈદ પેરી
62 ખેડૂતો

ઇઆઇડી પેરી - નીમાજલ (આઝાડ્રેક્ટિન 10000 પીપીએમ) 250 મિલી

₹559₹550
( -2% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4
35
8
7
6
6

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
એઝાડિરેક્ટિન 01.00% ઇસી (10000 પીપીએમ) મીન. લીમડો આધારિત
પ્રમાણ
ચા: એકર દીઠ 160 થી 200 મિલી; ટામેટા, રીંગણ : એકરમાં 400 થી 600 મિલી
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
ચા: થ્રિપ્સ, કથિરી, ટામેટા: ફળ કોરી ખાનાર ઈયળ, રીંગણ : થડ અને ફળની ઈયળ
સુસંગતતા
બધા બાગાયતી સાથે સુસંગત
અસરકારકતાના દિવસો
7 થી 8 દિવસ
પુનઃ વપરાશ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
લાગુ પડતા પાકો
ચા, ટામેટા, રીંગણ
વિશેષ માહિતી
નીમઝલ એ કુદરતી લીમડાનો અર્ક છે અને તેમાં ટ્રાઇટર્પેનોઈડ્સ અને એઝાદિરાક્ટીન છે જે જીવજંતુઓ સામે ખૂબ અસરકારક છે અને છતાં તે મનુષ્ય અને પ્રાણીઓ માટે સલામત છે.
ખાસ નોંધ
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
agrostar_promise