વાપરવાની આવૃત્તિ: જીવાત ના ઉપદ્રુવ અને રોગની તીવ્રતા પર આધાર રાખે છે .
કયા પાકમાં વપરાય છે: ટામેટા, રીંગણ
વિશેષ વર્ણન: ઈકોનીમ પ્લસ કુદરતી લીમડાનો અર્ક છે જેમાં ટ્રાઈટરપેનોઈડ્સ અને એઝાડીરેક્ટીન હોય છે. તે જીવાત સામે ખુબ અસરકારક છે અને છતાં મનુષ્યો અને પ્રાણીઓ માટે સુરક્ષિત છે.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
કૃપા કરીને અમને તમારો નંબર આપો! અમારી ટીમ તમને કોલ કરીને તમારા ઓર્ડરની પુષ્ટિ કરશે.