ઇન્સેક્ટ ફનલ ટ્રેપ
બ્રાંડ: પાવરગ્રો
₹75₹100

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: લ્યુર
  • માત્રા: ગુલાબી ઈયળ અને થડની ઈયળના અસરકારક નિયંત્રણ માટે એકર દીઠ 15-16 ફનલ ટ્રેપ
  • વાપરવાની પદ્ધતિ: ખેતરમાં છોડની ઊંચાઈથી ૧ ફૂટ ઊંચાઈએ લગાવવું.
  • ઉપયોગીતા: ગુલાબી ઈયળ માટે લ્યુર, અમેરિકન ઈયળ માટે લ્યુર, રીંગણ ફળ અને થડ કોરી ખાનાર ઈયળ માટે લ્યુર, ડાંગરમાં પીળી થડ ખાનાર ઈયળ માટે લ્યુર, ફોલ આર્મીવોર્મ માટે લ્યુર, તમાકુ પાન ખાનાર ઈયળ માટે લ્યુર, શેરડીના થડ ખાનાર ઈયળ માટે લ્યુર, શેરડી ટોપ ઈયળ માટે લ્યુર, શેરડી ઈયળ માટે લ્યુર, ટપકા વાળી ઈયળ માટે લ્યુર, કાળી ઈયળ માટે ક્યુરી, બીટ આર્મીવોર્મ માટે લ્યુર, પટ્ટાવાળી સ્ટેમ બોરર માટે લ્યુર અને પિંક સ્ટેમ ઈયળ માટે લ્યુર.
  • વાપરવાની આવૃત્તિ: જીવાતની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
  • વિશેષ વર્ણન: આ ટ્રેપ લગાવવા માટે સરળ ટ્રેપ છે, તે લ્યુરને સૂર્યપ્રકાશના સંપર્કને અટકાવે છે, આમા વોટર-પ્રૂફ ડિઝાઇન વરસાદને સામે રક્ષણ આપે છે, સતત દેખરેખ અને સર્વિસિંગની જરૂર નથી.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.