ઇકોનોમી કપાસ ભરોસા કીટ
બ્રાંડ: એગ્રોસ્ટાર પોષણ સંરક્ષણ કોમ્બો
₹999₹1625

મુખ્ય મુદ્દા:

  • વિશેષ વર્ણન: કપાસ ની ખેતી પછીના પ્રારંભિક તબક્કે પાક વૃદ્ધિનો નિર્ણાયક સમય છે. જીવાત અને ફૂગ ના સંક્રમણ કારણે પાક પ્રભાવિત થાય છે, આ ઉપચાર માટે ફુગનાશક, જીવાતનાશક, એક પાક પોષણ છે, જે પાક માં આવતી સમસ્યા થી શરૂઆત માં બચાવે છે.
  • રાસાયણિક બંધારણ: મેડોઝ: મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી; શટર: થાયમેથોકસામ 75% એસજી; રુટ પાવર: હ્યુમિક અને ફુલવિક
  • માત્રા: મેડોઝ: 500 ગ્રામ / એકર; શટર: 100 ગ્રામ / એકર; રુટ પાવર: 200 ગ્રામ / એકર
  • વાપરવાની પદ્ધતિ: ડ્રિંચિંગ / દરેડવુ
  • ઉપયોગીતા: મેડોઝ: એન્થ્રેક્નોઝ, પાન ના ટપકાં નો રોગ :મૂળ ખાય,થડ નો સડો ; શટર: તડતડિયા, મોલો મશી; રુટ પાવર: સફેદ તંતુ મૂળની વૃદ્ધિમાં વધારો કરે છે અને તે છોડને વિકાસ કરવામાં મદદ કરે છે
  • કયા પાકમાં વપરાય છે: કપાસ
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ઇકોનોમી કપાસ ભરોસા કીટ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો