ઇકોનિમ પ્લસ 250 મિલી
બ્રાંડ: માર્ગો
₹545₹662

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: એઝાડિરેક્ટિન 01.00% ઇસી (10000 પીપીએમ) મીન. લીમડો આધારિત
  • માત્રા: ચા: એકર દીઠ 160 થી 200 મિલી; ટામેટા, રીંગણ : એકરમાં 400 થી 600 મિલી
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: ચા: થ્રિપ્સ, કથીરી, ટામેટા: ફળ કોરી ખાનાર ઈયળ, રીંગણા: થડ અને ફળ કોરી ખાનાર ઈયળ
  • સુસંગતતા: બધા બાગાયતી સાથે સુસંગત
  • અસરનો સમયગાળો: 7 થી 8 દિવસ
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: ચા, ટામેટા, રીંગણ
  • વિશેષ વર્ણન: નીમઝલ એ કુદરતી લીમડાનો અર્ક છે અને તેમાં ટ્રાઇટર્પેનોઈડ્સ અને એઝાદિરાક્ટીન છે જે જીવજંતુઓ સામે ખૂબ અસરકારક છે અને છતાં તે મનુષ્ય અને પ્રાણીઓ માટે સલામત છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન ઇકોનિમ પ્લસ 250 મિલી અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો