AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
આઈપીએલ બાયોલોજીકલ્સ
103 ખેડૂતો

આઈપીએલ કાલિચક્ર (મેટાર્ઝિયમ એનિસોપ્લિયા) 1 કિલો

₹294₹295
( 0% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
કેવી રીતે વાપરવું

Free Home Deliveryરેટિંગ્સ

4.1
64
14
9
7
9

મુખ્ય મુદ્દા:

રાસાયણિક બંધારણ
મેટાર્ઝિયમ એનિસોપ્લિયા
માત્રા
1-2 કિલો / એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ : એકર દીઠ 150-200 લિટર પાણીમાં 2 કિલો મિક્સ કરો અને તે સમયે સ્પ્રે કરો જમીનમાં પુંખીને : એકર દીઠ 50 કિલો સારું કોહવાયેલું છાણીયું ખાતર 2-4 કિલો મિશ્રણ કરો અને જમીનની તૈયારી સમયે તેનો ઉપયોગ કરો.
ઉપયોગીતા
ઇંડા,ઈયળ, પુપા, નીમફ અને મુંડા, બીટલ ગ્રુબ્સ, કેટરપિલર, સેમિલોપર્સ, લૂપર્સ, કટર્મ્સ, પીરલા, મેલી બગ્સ અને એફિડ જેવા ચૂસનારું જીવાત
સુસંગતતા
સારી રીતે સડેલા એફવાયએમ / કમ્પોસ્ટ / વર્મી ખાતર સાથે સુસંગત. કોઈપણ રાસાયણિક ફૂગનાશક સાથે ભેળવશો નહીં.
વાપરવાની આવૃત્તિ
જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
કયા પાકમાં વપરાય છે
મકાઈ, કપાસ, શેરડી, ટામેટા, બટેટા, જવ, મગફળી, ડાંગર, જુવાર, સોયાબીન, શાકભાજી અને ફળ પાક.
વધારાનું વર્ણન
કોઈપણ રાસાયણિક ફૂગનાશકો સાથે મિક્ષ કરવું નહીં.
ખાસ ટિપ્પણી
અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise