આઇપીએલ પ્રિમીયમ વામ શક્તિ (વામ) 4 કિ.ગ્રા.
બ્રાંડ: આઈપીએલ બાયોલોજીકલ્સ
₹615₹655

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: વેસુક્યુલર આર્બસ્ક્યુલર માયકોર્રીઝા
  • માત્રા: 4કિગ્રા/એકર
  • વાપરવાની પદ્ધતિ: જમીનમાં પુંખીને
  • ઉપયોગીતા: ફોસ્ફરસ અને સુક્ષ્મ પોષકતત્ત્વોના શોષણને સુધારે છે અને પાકની ઉત્પાદકતા અને જમીનની ફળદ્રુપતામાં સુધારો કરે છે.
  • સુસંગતતા: રાસાયણિક ફૂગનાશક અને અન્ય એગ્રો કેમિકલ્સ સાથે મિક્ષ કરવાનું ટાળવું. બાયો ફર્ટિલાઇઝર્સ સાથે ઉપયોગ કરી શકો.
  • વાપરવાની આવૃત્તિ: 3 વખત
  • કયા પાકમાં વપરાય છે: બધા પાકો
  • વિશેષ વર્ણન: છોડની મૂળ વૃદ્ધિ અને વિકાસમાં સુધારો.
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન આઇપીએલ પ્રિમીયમ વામ શક્તિ (વામ) 4 કિ.ગ્રા. અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો