અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
મુખ્ય મુદ્દા:
વાવણીની મોસમ
જૂન -જુલાઈ
વાવણી પદ્ધતિ
થાણીને
વાવણી અંતર
પિયત : બે ચાસ વચ્ચે : 7 ફૂટ; બે છોડ વચ્ચે : 4 ફૂટ, બિન પિયત : બે ચાસ વચ્ચે : 4 ફૂટ ; બે છોડ વચ્ચે : 2 ફૂટ
વિશેષ માહિતી
વધુ ઉપજ આપતી જાત અને વધારે તેલ ની ટકાવારી ( 48 થી 49 ટકા )