બ્રોડ-સ્પેક્ટ્રમ પ્રવૃત્તિ - ડોડવા કોરી ખાનાર ઈયળ અને પાન ખાનાર ઈયળ સામે અત્યંત અસરકારક. શરૂઆત માં અને અંત માં આવતી ઈયળ સામે અસરકારક નિયંત્રણ.
સિસ્ટેમીક, સ્પર્શિય અને ઉદરીય કાર્ય પ્રણાલી ધરાવતું જંતુનાશક .દવા ના છંટકાવ કર્યા બાદ એક કલાકમાં જ જીવાત ખોરાક ખાવાનું બંધ કરે.
નવા અંકુર/ટીલર/ફૂલો/ફળોને સુરક્ષિત રાખે.
ફાયટોટોનિક અસર ધરાવતું જંતુનાશક જેથી પાકમાં હરિયાળી રાખે અને ઉપજ વધારે
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.