અરેક્સ-505 (ક્લોરો 50% + સાયપર 5% ઇસી) (250 મિલી)
બ્રાંડ: પાવરગ્રો
₹225₹250

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઇસી
  • માત્રા: 300 મિલી / એકર અથવા 30 મિલી/પંપ
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસ: મોલોમશી,તડતડિયા, થ્રિપ્સ, સફેદ માખી, ટપકાં વાળી ઈયળ, તમાકુ ઈયળ,લીલી ઈયળ;ગુલાબી ઈયળ: ડાંગર : સ્ટેમ બોરર, પાન વાળનાર ઈયળ
  • સુસંગતતા: અન્ય જંતુનાશકો, ફૂગનાશકો અને વૃદ્ધિ વિકાસ ની દવા સાથે સુસંગત છે.
  • વાપરવાની આવૃત્તિ: રોગ- જીવાત ની તીવ્રતા પર આધારીત છે. વધુ માહિતી માટે ‘નિષ્ણાતની સહાયની જરૂર છે’ બટન પર ક્લિક કરો.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, ડાંગર
  • વિશેષ વર્ણન: ચુસીયા ઈયળો ને નિયંત્રિત કરવા.તેમાં ઉચ્ચ કઠણ ડાઉન ગુણધર્મો છે, લક્ષિત જીવાતો સામે ઝડપી કાર્યવાહી
  • ખાસ ટિપ્પણી: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન અરેક્સ-505 (ક્લોરો 50% + સાયપર 5% ઇસી) (250 મિલી) અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો