AgroStar
પાવરગ્રો
154 ખેડૂતો
અરેક્સ-505 (ક્લોરો 50% + સાયપર 5% ઇસી) (100 મિલી)
₹99₹200

Free Home Deliveryરેટિંગ્સ

4
94
16
18
8
18

મુખ્ય મુદ્દા:

  • લાગુ પડતા પાકો: કપાસ, ડાંગર,રીંગણ, કોબીજ
  • રાસાયણિક તત્વ: ક્લોરપાયરીફોસ 50% + સાયપરમેથ્રિન 5% ઇસી
  • પ્રમાણ: કપાસ (મોલો, લીલા તડતડીયા, થ્રીપ્સ, સફેદ માખી,લીલી ઈયળ, લશ્કરી ઈયળ, ગુલાબી ઈયળ , 600 મિલી/એકર; ડાંગર (થડની ઈયળ , પાન વાળનારી ઈયળ): 250-300 મિલી/એકર: રીંગણ (ફળ અને ડુંખ કોરી ખાનાર ઈયળ): 600 મિલી/એકર; કોબીજ (હીરાફૂદી): 300 મિલી/એકર
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • સુસંગતતા: અન્ય જંતુનાશકો, ફૂગનાશકો અને વૃદ્ધિ વિકાસ ની દવા સાથે સુસંગત છે.
  • પુનઃ વપરાશ: જીવાતના ઉપદ્નીરુવ અને તીવ્રતા પર આધારીત છે.
  • વિશેષ માહિતી: ચુસીયા અને ઈયળો ને નિયંત્રિત કરવા માટે ઉપયોગી,છંટકાવ બાદ તરત જ અસરકારકતા
  • ખાસ નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો