AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
એગ્રોસ્ટાર
5463 ખેડૂતો

અમેઝ -એક્સ (ઈમામેકટીન બેન્ઝોએટ 5% એસજી)500 ગ્રામ

₹1249₹3500
( 64% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
બીજી અન્ય સાઈઝમાં:100 ગ્રામ250 ગ્રામ50 ગ્ર10 ગ્રામ
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play
લાભો
કેવી રીતે વાપરવું
પ્રશંસાપત્ર

Free Home Deliveryરેટિંગ્સ

4.3
3788
666
461
176
372

મુખ્ય મુદ્દા:

રાસાયણિક તત્વ
ઈમામેકટીન બેન્ઝોએટ 5% એસજી
પ્રમાણ
કપાસ: 76-88 ગ્રામ/એકર, ભીંડા: 54-68 ગ્રામ/એકર; કોબીજ: 60-80 ગ્રામ/એકર; મરચી, રીંગણ, ચા: 80 ગ્રામ/એકર; તુવેર, ચણા. દ્રાક્ષ: 88 ગ્રામ/એકર
વાપરવાની પદ્ધતિ
છંટકાવ
પરિણામકારકતા
કપાસ: જીંડવાની ઈયળ; ભીંડા, રીંગણ: ફળ અને થડ ખાનાર ઈયળ; કોબીજ: હીરાફૂદી; મરચી: ફળ ખાનાર ઈયળ, થ્રીપ્સ,; ચણા, તુવેર: શીંગ ખાનાર ઈયળ, દ્રાક્ષ: થ્રિપ્સ
સુસંગતતા
સ્ટીકર એજન્ટો સાથે સુસંગત
પુનઃ વપરાશ
જીવાતના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધાર રાખે છે.
લાગુ પડતા પાકો
કપાસ, ભીંડા, કોબીજ, મરચી, રીંગણ, તુવેર, ચણા, દ્રાક્ષ, ચા
વિશેષ માહિતી
અમેઝ- એક્સ ઈયળનું અસરકારક નિયંત્રણ કરે છે
વિશેષ માહિતી
અહીં જાણકારી કરવામાં આવેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે સંપૂર્ણપણે આધાર રાખે છે જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિઓ પર. હંમેશા પ્રોડક્ટ લેબલ્સ નો સંદર્ભ લો અને પ્રોડક્ટ ની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેની દિશાઓ માટે સાથેની પત્રિકાઓ"
નોંધણી નંબર
CIR-248937/2023-Emamectin Benzoate (SG) (442)-16
मैटेरियल सेफ़्टी डाटा शीट
https://static.agrostar.in/static/msds/MSDS-AGS-CP-1261.pdf
agrostar_promise