અમેઝ -એક્સ (ઈમામમેકટીન બેન્ઝોઇટ 5% એસજી ) 250 ગ્રામ
બ્રાંડ: પાવરગ્રો
₹749₹1211

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઈમામેકટીન બેન્ઝોઇટ 5% એસજી
  • માત્રા: કપાસ: 76-88 ગ્રામ / એકર, ભીંડા : 54-68 ગ્રામ / એકર; કોબી: 60-80 ગ્રામ / એકર; મરચાં, રીંગણ , ચા: 80 ગ્રામ / એકર; તુવેર , ચણા. દ્રાક્ષ, 88 ગ્રામ / એકર;
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસમાં જીંડવાની ઈયળ ,ભીંડામાં ફળ અને થડની ઈયળ રીંગણ ; કોબી, હીરાફૂદી ,મરચી : ફળ ની ઈયળ , થ્રીપ્સ, જીવાત; ગ્રામ વટાણા, તાડમાં શીંગ કોરી ખાનારી ઈયળ , દ્રાક્ષ: થ્રિપ્સ; ચા માં ઈયળ !.
  • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, ભીંડા, કોબીજ, મરચા, રીંગણ, તુવેર, ચણા, દ્રાક્ષ, ચા
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન અમેઝ -એક્સ (ઈમામમેકટીન બેન્ઝોઇટ 5% એસજી ) 250 ગ્રામ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો