અમેઝ -એક્સ (ઈમામમેકટીન બેન્ઝોઇટ 5% એસજી )100 ગ્રામ
બ્રાંડ: પાવરગ્રો
₹339₹600

રેટિંગ્સ

4.2
488
105
70
23
62

મુખ્ય મુદ્દા:

  • રાસાયણિક બંધારણ: ઈમામેકટીન બેન્ઝોઇટ 5% એસજી
  • માત્રા: કપાસ: 76-88 ગ્રામ / એકર, ભીંડા : 54-68 ગ્રામ / એકર; કોબી: 60-80 ગ્રામ / એકર; મરચાં, રીંગણ , ચા: 80 ગ્રામ / એકર; તુવેર , ચણા. દ્રાક્ષ, 88 ગ્રામ / એકર;
  • વાપરવાની પદ્ધતિ: છંટકાવ
  • ઉપયોગીતા: કપાસમાં જીંડવાની ઈયળ ,ભીંડામાં ફળ અને થડની ઈયળ રીંગણ ; કોબી, હીરાફૂદી ,મરચી : ફળ ની ઈયળ , થ્રીપ્સ, જીવાત; ગ્રામ વટાણા, તાડમાં શીંગ કોરી ખાનારી ઈયળ , દ્રાક્ષ: થ્રિપ્સ; ચા માં ઈયળ !.
  • સુસંગતતા: સ્ટીકર સાથે સુસંગત
  • વાપરવાની આવૃત્તિ: જંતુના ઉપદ્રવ અથવા રોગની તીવ્રતા પર આધારીત છે.
  • કયા પાકમાં વપરાય છે: કપાસ, ભીંડા, કોબીજ, મરચા, રીંગણ, તુવેર, ચણા, દ્રાક્ષ, ચા
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલી માહિતી ફક્ત સંદર્ભ માટે છે અને તે ફક્ત જમીનના પ્રકાર અને આબોહવાની સ્થિતિ પર આધારિત છે. સંપૂર્ણ ઉત્પાદન વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશાં ઉત્પાદનના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
સંબંધિત ઉત્પાદનો
અરેવા 25% ડબલ્યુજી (થાઇમીથોક્સમ 25% ડબલ્યુજી) 1 કિગ્રા
₹1099₹1601
ધાનુકા ઇએમ 1 (ઇમામેકટીન) 500 ગ્રામ
₹1499₹1972
મેટકો (મેટાલિકઝેલ 8% ડબ્લ્યુ પી +મેન્કોઝેબ 64%) 1 કિગ્રા
₹1149₹1320
કોરાજન (રાયનાક્સીપાયર) 300 મિલી
₹3953₹5381
સુમીટોમો હોસી GA 0.001 % 1 લીટર
₹650₹900
ટાટા બહાર - 1 લીટર
₹649₹1025
તાકત (હેક્સાકોનાઝોલ 5% + કેપ્ટન 70% ડબલ્યુપી) 500 ગ્રામ
₹649₹680
બાયર એન્ટ્રાકોલ (પ્રોપિનબ 70% ડબલ્યુપી) 1 કિગ્રા
₹669₹800
અમેઝ -એક્સ (ઈમામમેકટીન બેન્ઝોઇટ 5% એસજી )100 ગ્રામ
₹339₹600
બાયર નેટિવો (ટેબુકોનાઝોલ 50% + ટ્રાઇફ્લોક્સિસ્ટ્રોબિન 25% ડબલ્યુજી) 100 ગ્રામ
₹809₹1050
કોન્સ્ટા (ફિપ્રોનિલ 40% + ઇમિડાકલોપ્રિડ 40%) 100 ગ્રામ
₹989₹1400
સ્ટેલર ( જીબ્રેલીક એસિડ 0.001 %) 1 લીટર
₹480₹885
પાવર જેલ- પાક પોષણ (500 ગ્રામ )
₹399₹650
રોકેટ(પ્રોફેનોફોસ 40% + સાઇપરમેથ્રિન 4%ઇસી)1000 મિલી
₹799₹1220