● શેલ્ફ લાઇફ: પેકિંગ કર્યા બાદ 12 મહિના સુધી
● સંગ્રહની જગ્યા : સૂકી , સ્વચ્છ જગ્યાએ અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો
પ્રમાણ
● પુખ્ત વયના પશુ દીઠ 50-60 ગ્રામ/દિવસ
ઉત્પાદનની વિશેષતાઓ
એમિનો એસિડ યુક્ત વિટામીન અને જરૂરી પોષકતત્વોનું બેજોડ મિશ્રણ.
●પશુઓની રોગપ્રતિકારક શક્તિમાં વધારે છે.
●પ્રજનન કાર્યમાં સુધારો કરે છે
●દૂધ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે.
●દૂધમાં રહેલ ફૅટ, પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સમાં વધારો કરે
● આચળના રોગ સામે રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરે છે.
●બે વિયાણ વચ્ચેનો સમય ગાળો ઘટાડે છે
●પશુને કેલ્શિયમ તત્વો પુરા પાડે છે.
●વિટામીન બી-૧૨ ભરપુર પ્રમાણમાં છે
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે.પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા .પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.