AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
અમુલ

અમૂલ ફેર્ટી બુસ્ટ (210 ગ્રામ) કેટલ ફીડ

₹304₹305
( 0% છૂટ )
યુનિટ દીઠ ભાવતમામ કર સહિત
પાકની દરેક સમસ્યા પર એગ્રી ડોક્ટરની યોગ્ય સલાહ
original product
100% મૂળ ઉત્પાદન સાથે ફ્રી હોમ ડિલિવરી
weather information
હવામાનની ચોક્કસ માહિતી સાથે પાકનું આયોજન કરો
કૃષિ વિજ્ઞાન વિડીયો દ્વારા ખેતી અપડેટ, યોજનાઓ અને
valueKisaan
60 લાખ ખેડૂતો કરે છે એગ્રોસ્ટાર પર ભરોસો
Get it on Google Play

મુખ્ય મુદ્દા:

હેતુ
પ્રજનન ક્ષમતા માં વધારો કરવા
વિશેષતાઓ
પશુના ગર્ભાશયનો ઝડપી વિકાસ કરવા માટે, પશુમાં વાંઝીયાપણું દૂર કરવા માટે, પશુ વેતરમાં (ગરમીમાં) ન આવતું હોય, ઉથલા (રિપીટ બ્રીડીંગ) કરતુ હોય તેને નિવારણ કરવા, સ્ત્રી બીજ છૂટું કરવા માટે
પ્રમાણ
10 ગ્રામ / દિવસ
પ્રોડક્ટ ની ખાસિયત
પશુ માટે મિનરલ્સ અને વિટામિન્સનું મિશ્રણ જે પ્રજનન કાર્ય સમયે ,રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વાસ્થ્ય સુધારવામાં મદદ કરે
મુખ્ય વિશેષ્ટતાઓ
● શેલ્ફ લાઇફ: પેકિંગ કર્યા બાદ 12 મહિના સુધી ● સંગ્રહની જગ્યા : સૂકી , સ્વચ્છ જગ્યાએ અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો
પ્રમાણ
●ગર્ભાશયની તંદુરસ્તી સુધારવા માટે 21 દિવસ સુધી દરરોજ 10 ગ્રામ આપવું. ●શારીરિક તંદુરસ્તી જાળવવા તથા ઘા જલ્દી રૂઝવવા માટે,ચામડીના રોગો મટાડવા માટે, ખરીઓની તંદુરસ્તી જાળવી રાખવા માટે 7 દિવસ સુધી દરરોજ 10 ગ્રામ આપવું પશુચિકિત્સકની સલાહ મુજબ
ઉત્પાદનની વિશેષતાઓ
●પશુઓને વેતરમાં લાવવામાં મદદ કરે જેમકે વેતરમાં ન આવવું, વારંવાર ઉથલા મારવું વગેરે જેવી સમસ્યાનું નિવારણ કરે. ● પશુઓના ગર્ભાશયની તંદુરસ્તીમાં વધારો કરે. ● પશુના શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે મદદ કરે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે.પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા .પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.
agrostar_promise