●અમુલ ન્યુટ્રી કેલ એ કૅલ્શીયમ, ફૉસ્ફરસ અને મૅગ્નેશિયમ તથા વિટામીન D3 તત્વોનું મિશ્રણ છે.
મુખ્ય વિશેષ્ટતાઓ
● શેલ્ફ લાઇફ: પેકિંગ કર્યા બાદ 12 મહિના સુધી
● સંગ્રહની જગ્યા : સૂકી , સ્વચ્છ જગ્યાએ અને સીધા સૂર્યપ્રકાશથી દૂર રાખો
પ્રમાણ
●ગાય અને ભેંસ માટે: દરરોજ 100 મિલી
●વાછરડા માટે : દરરોજ 20 મિલી
અથવા પશુચિકિત્સકની સલાહ મુજબ
ઉત્પાદનની વિશેષતાઓ
●વાછરડાના જન્મ્યા પછી પશુમાં દૂધ ઉત્પાદનમાં વધારો કરે.
●વાછરડાનો તંદુરસ્ત અને ઝડપી વિકાસ કરે.
●પશુના શરીરમાં કેલ્શિયમનું પ્રમાણ વધારે.
●પશુઓની રોગપ્રતિકારક શક્તિના વધારો કરે.
●રોગપ્રતિકારક શક્તિ સુધારે.
વિશેષ માહિતી
અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે.પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટેના નિર્દેશો માટે હંમેશા .પ્રોડક્ટના લેબલ્સ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લો.