વિશેષ ટિપ્પણી:અહીં આપેલી માહિતી માત્ર સંદર્ભ માટે છે અને આ જમીનના પ્રકાર અને આબોહવા સ્થિતિઓ પર આધારિત છે. પ્રોડક્ટની સંપૂર્ણ વિગતો અને ઉપયોગ માટે હંમેશાં પ્રોડક્ટનું લેબલ્ અને સાથેની પત્રિકાઓનો સંદર્ભ લેવો.
પાકની અવધિ:140 - 160 દિવસ
સેગમેન્ટ:મધ્યમ
મુખ્ય મુદ્દા:
વાવણીની મોસમ
મે - જૂન
વાવણી પદ્ધતિ
થાણીને
વાવણી અંતર
બે હાર વચ્ચે: 4 ફૂટ; બે છોડ વચ્ચે: 2 ફૂટ
વધારાનું વર્ણન
પાન લાલ થવા સામે પ્રતિ કારક; જીન્ડવા ની બેઠક અને ધારણ ક્ષમતા સારી