અંકુર મરચાં આર્ક 930 (10 ગ્રામ) બિયારણ
બ્રાંડ: અંકુર
₹435₹545

અન્ય મુદ્દા

  • ફળાઉનો પ્રકાર:એકાંકી

ઉત્પાદન હાઇલાઇટ્સ

ઉત્પાદનો આકારનળાકાર
ઉત્પાદનો રંગભૂખરો લીલો
તીખાશખૂબ જ તીખાં
ફળનો કદલંબાઇ: 12-14 સેમી, જાડાઇ: 1-1.5 સેમી

મુખ્ય મુદ્દા:

  • વાવણીની ઋતુ: જૂન - નવેમ્બર
  • વાવણીની પધ્ધતિ: આરોપણ
  • વાવણીનું અંતર: ચાસ-ચાસ: 3-5 ફુટ, છોડ- છોડ: 1 ફૂટ
  • વિશેષ વર્ણન: લાંબા અંતરના પરિવહન માટે અનુકૂળ છે.
  • ખાસ ટિપ્પણી: અહીં આપેલ માહિતી માત્ર સંદર્ભ માટે જ છે અને ખાસ કરીને તે જમીનના પ્રકાર અને હવામાનની સ્થિતિ પર આધારિત છે. ઉત્પાદનની સંપૂર્ણ જાણકારી અને ઉપયોગ માટેના માર્ગદર્શન વિશે જાણવા માટે હંમેશા ઉત્પાદનનું લેબલ અને આનુસંગિક પત્રિકાનો ઉપયોગ કરવો.
X
એગ્રોસ્ટાર ને પસંદ કરવા બદલ આભાર!
મોબાઈલ નંબર*
પૂરું નામ
કૂપન
તમે પસંદ કરેલ ઉત્પાદન અંકુર મરચાં આર્ક 930 (10 ગ્રામ) બિયારણ અને સૂચવેલ કિંમત ફક્ત ગુજરાત માટે લાગુ પડે છે. જો તમે ગુજરાત ના નથી તો કૃપા કરીને સબમિટ કરતા પહેલા તમારું સાચું રાજ્ય પસંદ કરો.
‘સબમિટ કરો’ પર ક્લિક કરીને, તમે તમારી માહિતી એગ્રોસ્ટારને મોકલવા માટે સંમત થાઓ છો. જે લાગુ કાયદા મુજબ તેનો ઉપયોગ કરી શકે છે.એગ્રોસ્ટાર શરતો
એગ્રોસ્ટાર માંથી પ્રોડક્ટ ખરીદવાની બીજી રીત
અમારી એપ ડાઉનલોડ કરો
હમણાં જ એગ્રી-ડોક્ટર સાથે વાત કરો
હમણાં જ ફોન કરો