Sorry, this article is unavailable in your chosen language.
Agri Shop will be soon available in your state.
Comments (1)
🔬AgroStar Agri Doctor
Pune, Haveli, Pune, Maharashtra
14 Jan 21, 11:38 AM

નમસ્કાર કમલેશભાઈ, આપે ભીંડાનું કેટલું વાવેતર કરેલું છે એ જણાવશો. ભીંડામાં હાલમાં ભુકીછારાનો અને અન્ય ફુગજન્ય રોગ સામે પાકને રક્ષણ મળે માટે ઝીનેબ 68 % + હેક્ષાકોનાઝોલ 4% WP દવા ૩૫ ગ્રામ અને ચુસીયા જીવાત ઓછી આવે માટે નીમ ઓઇલ 10000 PPM દવા 15 મિલી/પંપ પ્રમાણે છંટકાવ કરવો. ત્યાર બાદ અલગથી ભીંડામાં ફળની ગુણવત્તા સારી બને તે માટે બોરોન @ ૧૫ ગ્રામ + કેલ્શિયમ પુષ્ટી ૧૦ ગ્રામ/પંપ મુજબ છંટકાવ કરવો. 10 દિવસ પછી આપના પાકની અવસ્થા વિશે જાણકારી આપશો અને આવી જ રીતે સમયાંતરે પાકના ફોટા, સમસ્યા અને આપના અનુભવ અહીંયાં જણાવતા રહેશો. જેથી ખેડૂતમીત્રોની ઉન્નતિમાં આપણે સાથે મળીને સહાયતા કરી શકીએ. ધન્યવાદ !!

0
0