DUNGALI sopine 20 divas thaya chhe 3 ja pane nidamalnashak GOL (OXI.) dva piyatma pani sathe aapi shakay ?
નમસ્કાર Nazmuddin, એગ્રોસ્ટાર કૃષિ ચર્ચા માં પોસ્ટ કરવા બદલ આભાર! અમે તમને સંબંધિત પોસ્ટ ની સૂચિ બનાવી છે જે તમને મદદ કરી શકે છે, click here to see them. આ તે જ પોસ્ટ છે જે આ વિશે અન્ય ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે. પાક અને અમને લાગે છે કે તમે હમણાં જ બનાવેલી પોસ્ટ માટે તેમની પાસે સમાધાન હોઈ શકે છે.
નમસ્કાર નઝમુદીનભાઈ, ડુંગળીના પાકમાં નિંદામણ ના નિયંત્રણ માટે 20 થી 25 દિવસે Oxyfluorfen 23.5% EC ટેક્નિકલ ધરાવતી દવા મોટા ભાગે પહોળા પાન વાળા નિન્દામણનાશક તરીકે 10 મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો વધુ હિતાવહ છે. પિયત સાથે આપવી નહિ. નિંદામણના નિયંત્રણ માટે આ દવા આપતા સમયે જમીનમાં પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જરૂરી છે. 2-4 પાન નું નિંદામણ નિયંત્રિત થશે. આપ આવી જ રીતે સમયાંતરે પાકના ફોટા, સમસ્યા અને આપના અનુભવ અહીંયાં જણાવતા રહેજો. જેથી ખેડૂતમીત્રોની ઉન્નતિમાં સાથે મળીને સહાયતા કરી શકીએ. ધન્યવાદ !!