Sorry, this article is unavailable in your chosen language.
Agri Shop will be soon available in your state.
Comments (3)
अ‍ॅग्रोस्टार अ‍ॅग्री-डॉक्टर सहाय्यक
Pune, Haveli, Pune, Maharashtra
14 Jan 21, 09:53 AM

નમસ્કાર કિરણભાઈ સુમનભાઈ ગામીત, એગ્રોસ્ટાર કૃષિ ચર્ચા માં પોસ્ટ કરવા બદલ આભાર! અમે તમને સંબંધિત પોસ્ટ ની સૂચિ બનાવી છે જે તમને મદદ કરી શકે છે, click here to see them. આ તે જ પોસ્ટ છે જે આ વિશે અન્ય ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે. પાક અને અમને લાગે છે કે તેઓની પાસે તમે હમણાં બનાવેલ પોસ્ટ માટે મદદરૂપ માહિતી હોઈ શકે.

1
0
🔬AgroStar Agri Doctor
Pune, Haveli, Pune, Maharashtra
14 Jan 21, 11:13 AM

નમસ્કાર કિરણભાઈ, ભીંડામાં સ્ટીંગ બગ નામની જીવાત દ્વારા થતું નુકશાન જોવા મળે છે. જેના નિયત્રણ માટે ફ્લોનીકામીડ 50% WG દવાનો ૮ ગ્રામ/ ૧૫ લીટર પાણી સાથે નીમ ઓઈલ ૧૫ મીલી/૧૫ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. 10 દિવસ પછી આપના પાકની અવસ્થા વિશે જાણકારી આપશો અને આવી જ રીતે સમયાંતરે પાકના ફોટા, સમસ્યા અને આપના અનુભવ અહીંયાં જણાવતા રહેશો. જેથી ખેડૂતમીત્રોની ઉન્નતિમાં આપણે સાથે મળીને સહાયતા કરી શકીએ. ધન્યવાદ !!

0
0
કિરણભાઈ સુમનભાઈ ગામીત
Chapawadi, Vyara, Tapi, Gujarat
19 Jan 21, 01:16 PM