Sorry, this article is unavailable in your chosen language.
Agri Shop will be soon available in your state.
Comments (2)
अ‍ॅग्रोस्टार अ‍ॅग्री-डॉक्टर सहाय्यक
Pune, Haveli, Pune, Maharashtra
14 Jan 21, 09:53 AM

નમસ્કાર રાહુલ, એગ્રોસ્ટાર કૃષિ ચર્ચા માં પોસ્ટ કરવા બદલ આભાર! અમે તમને સંબંધિત પોસ્ટ ની સૂચિ બનાવી છે જે તમને મદદ કરી શકે છે, click here to see them. આ તે જ પોસ્ટ છે જે આ વિશે અન્ય ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે. પાક અને અમને લાગે છે કે તેઓની પાસે તમે હમણાં બનાવેલ પોસ્ટ માટે મદદરૂપ માહિતી હોઈ શકે.

0
0
🔬AgroStar Agri Doctor
Pune, Haveli, Pune, Maharashtra
14 Jan 21, 10:11 AM

નમસ્કાર રાહુલભાઈ, મરચીના પાકમાં વાતાવરણમાં ઠંડીનું પ્રમાણે વધારે હોવાથી આ પ્રકારે મરચાં કાળા થઈ જવાનો પ્રોબ્લેમ આવતો હોય છે, વિપરીત વાતાવરણથી પાકને રક્ષણ મળે તે માટે ઓર્થો સેલીકલીક એસિડ OSA 3% દવાનો 20 મિલી + સુપરસોના 15 ગ્રામ/15 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો.  અલગથી મરચીના પાકમાં થ્રિપ્સનું નુકશાન જોવા મળે છે. જેના નિયંત્રણ માટે સ્પીનોસેડ ૪૫ % SC દવા ૭ મિલી પ્રતિ ૧૫ લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. 10 દિવસ પછી આપના પાકની અવસ્થા વિશે જાણકારી આપશો અને આવી જ રીતે સમયાંતરે પાકના ફોટા, સમસ્યા અને આપના અનુભવ અહીંયાં જણાવતા રહેશો. જેથી ખેડૂતમીત્રોની ઉન્નતિમાં આપણે સાથે મળીને સહાયતા કરી શકીએ. ધન્યવાદ !!

0
0