કેવું જીર્રૂ છે ભાઈઓ ગમેતો લાઈક કરો જય કિશાન 56 દિવસનુ છે
નમસ્કાર શૈલેષભાઈ, જીરું સરસ જોવા મળે છે. આપે જીરુંની કઈ વેરાઈટીનું વાવેતર કરેલ છે તે જણાવશો. જીરુંના પાકમાં હાલમાં ફુગજન્ય રોગ સામે રક્ષણ મળે તે માટે મેટાલેક્ષિલ 8% + મેન્કોઝેબ 64 % WP દવા 35 ગ્રામ/15 લીટર પાણી પ્રમાણે સાથે સારા વિકાસ માટે સુપરસેરો દવાનો 50 ગ્રામ/15 લીટર પાણી પ્રમાણે છંટકાવ કરવો. 10 દિવસ પછી આપના પાકની અવસ્થા વિશે જાણકરી આપશો અને આવી જ રીતે સમયાંતરે પાકના ફોટા, સમસ્યા અને આપના અનુભવ અહીંયાં જણાવતા રહેશો. જેથી ખેડૂતમીત્રોની ઉન્નતિમાં આપણે સાથે મળીને સહાયતા કરી શકીએ. ધન્યવાદ !!
મારી પોસ્ટ મા છે સાહેબ વેરાયટી
કેટલા પિયત આપ્યા અને હવે કેટલા પિયત આપવાના છે
શૈલેશભાઇ તમારો નંબર આપસો
Jera ma sukarane dva