AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાન પર સફેદ ભૂકી
પાન પર સફેદ ભૂકી
ગૌણ લક્ષણો- પાન પર; કંટી પર; ફૂલો અને નવા ફળો પર ફૂગની સફેદ ભૂકી જોવા મળે છે. ફૂલો બેસવાના તબક્કે વરસાદ અથવા ઝાકળ અને રાત્રે ઠંડક થાય ત્યારે રોગનો ફેલાવો થાય છે.ઉકેલ: હેક્સાકોનેઝોલ + ઝીનેબ @ 2 ગ્રામ/પ્રતિ લીટર પાણી લઈ સ્પ્રે કરો
આ સમસ્યા માટે ઉકેલ