AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઝૂમખિયા પાન નો રોગ (બનાના બંચી ટોપ )
ઝૂમખિયા પાન નો રોગ (બનાના બંચી ટોપ )
આ રોગમાં રોગિષ્ઠ છોડના પાન નાના, સાંકડા, આછા પીળા અને નસો ઘાટી લીલી જોવા મળે છે. રોગિષ્ઠ પાન પર અવ્યવસ્થિત એકાદ ઇંચ અથવા તેથી વધુ લંબાઈના ઘાટા લીલા ટપકાથી માંડી ઘાટી લીલી, વાંકીચુકી લીટીઓ જોવા મળે છે. છોડ ના ટોચ ના ભાગમાં નાના નાના પણ નું ઝુમખું થયેલું જોવા મળે છે. આવા છોડ માંથી લૂમ નીકળતી નથી અને જો નીકળે તો નાની રહે છે અને છોડ ઠીંગણા રહે છે.
આ સમસ્યા માટે ઉકેલ