AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પનામા વિલ્ટ (સુકારો)
પનામા વિલ્ટ (સુકારો)
રોગની શરૂઆત જુના અને નીચેના પાન પર ઝાંખા પીળા રંગની પટ્ટીઓ જોવા મળે છે. કેળના ટોચના પાન નીચે થી ઉપરની તરફ ધીરે-ધીરે કિનારી આગળ થી પીળા પડી ને સુકાઈ જાય છે. રોગીષ્ટ છોડ ના બધા પાન ચીમડાઈ, સુકાઈને થડ પાસેથી નમી પડે છે.
આ સમસ્યા માટે ઉકેલ