AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઈયળનો પ્રકોપ
ઈયળનો પ્રકોપ
ગૌણ લક્ષણો- ઈયળ મુળિયા અને નવી બનેલી ગાંઠો ખાય છે. છોડ પીળા બને છે; સૂકાયેલો અને સરળતાથી ઉખાડી શકાય તેવો. સામાન્ય રીતે પ્રકોપ ઓગસ્ટ- સપ્ટેમ્બર દરમ્યાન વધારે હોય છે.