AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
છોડનો વિકાસ રૂંધાવો અને મૂળમાં ગાંઠો થવી
છોડનો વિકાસ રૂંધાવો અને મૂળમાં ગાંઠો થવી
ગૌણ લક્ષણો - મૂળમાં ગાંઠો; ઉપજમાં ઘટાડો ખુબ અસરગ્રસ્ત મૂળિયાં ઘેરા રંગના અને તેમાંથી નાના-નાના મુળિયા નીકળેલા હોય છેે. સોજા અને સામાન્ય કરતા વધુ અનિયમિત દેખાવ.