Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
વર્ટીસેલિયમ વિલ્ટ
પાન પર લીલાશ પડતા પીળા ટપકાંઓ દેખાય છે, પાન પીળા થઈ જાય છે અને સુકાઈ જાય છે. પાનની કિનારીઓ અને નસોની વચ્ચેનો વિસ્તાર સુકાઈ છે અને "વાઘના પટ્ટા જેવું જોવા મળે છે.
આ સમસ્યા માટે ઉકેલ
કૂપર 1 (કોપર ઓક્સીક્લોરાઈડ 50% ડબલ્યુજી) 500 ગ્રામ
મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) 250 ગ્રામ
સંજીવની (ટ્રાઇકોડર્મા વિરડી ) પાવડર (1 કિલો)