પાન પીળા પડવા અને વળી જવા
આ કીટક સફેદ પાંખોવાળું અને પીળા રંગના ઉદરપ્રદેશ ધરાવતું હોય છે. બચ્ચાં અને પુખ્ત બન્ને પાનની નીચેની સપાટીએ રહીને રસ ચૂસે છે જેથી છોડનો વિકાસ બરાબર થતો નથી. ઘણી વખત આ જીવાતનો ઉપદ્રવ ખૂબ જ વધી જાય છે ત્યારે છોડનો વિકાસ અટકી જાય છે .