Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાન પીળા અને કાળા
આ જીવાતની બંન્ને અવસ્થા માં બચ્ચાં અને પુખ્ત પાનમાંથી રસ ચૂસે છે . જેને કારણે પાન ફિક્કા પડે છે વધૂ ઉપદ્રવ માં પાન છેવટે સુકાય જાય છે. બચ્ચા ચીકણો મધ જેવા પ્રવાહી સ્ત્રાવ કરે છે. જેના પાર કાલી ફૂગ ની વૃદ્ધિ થાય છે. છોડની વૃદ્ધિ ઉપર અસર થાય છે.
આ સમસ્યા માટે ઉકેલ
એગ્રોસ્ટાર સિકંદર ( સ્પાઇરોમેસિફેન ૨૨.૯ % એસસી) 500 મિલી
ક્રુઝર (થાઇમેથોક્સમ 25% ડબલ્યુજી) 500 ગ્રામ
મેડ્રિડ (એસેટામિપ્રિડ 20% એસપી) 100 ગ્રામ
એગ્રોઅર (ડાઇમથોએટ 30% ઇસી) 1 લિટર