Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
છોડનો વિકાસ રૂંધાવો અને મૂળમાં ગાંઠો થવી
ગૌણ લક્ષણો-વિકાસ રૂંધાવો; મુળીયામાં ગાંઠો. પાનનો આકાર નાનો થાય છે અને ફૂલો નિસ્તેજ લાગે છે. નિવારણ: માટીમાં થીમેટ અથવા ફ્યુરાડાન (20 કિગ્રા/હેક્ટેર) નાખવાથી તેનું નિયંત્રણ કરી શકાય છે.