Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાન પર લાલ કાટ જેવા ટપકાં
સામાન્ય રીતે શરૂઆતમાં પાનની ટોચ પર નાના કથ્થાઈ રંગના ટાંચણી ના માથા જેવડા, કાટ જેવા, ગોળ, અસંખ્ય ટપકાં જોવા મળે છે. ટપકા કદમાં વધી છેવટે ફાટી તેમાંથી રોગકારકના બીજાણુઓની ભૂકી નીકળે છે.
આ સમસ્યા માટે ઉકેલ
મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) 500 ગ્રામ