Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાંદડા વળી જવા
પાન વાંકડિયાં અને નસો જાડી થતી જોવા મળે. પાન નાના થવાથી ફૂલો અને ફળોમાં ઘટાડો થાય .વિકૃત ફળો અને છોડની વૃદ્ધિ અટકી જાય છે.
આ સમસ્યા માટે ઉકેલ
મેડ્રિડ (એસેટામિપ્રિડ 20% એસપી) 250 ગ્રામ