Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાન પીળા પડવા અને સુકાઈ જવા
ગૌણ તબક્કો-અસરગ્રસ્ત પાંદડા પર પીળા-લીલા જખમ વિકાસ પામે છે જે ધીમે ધીમે કથ્થઈ રંગના થઇ જાય છે. વધુ અસરગ્રસ્ત પાંદડા ઘણીવાર અકાળે ખરી પડે છે. અસરગ્રસ્ત પાંદડા; તંતુ; અને ડુંખ ઘણી વખત વાંકી વળી જાય છે; પછી કથ્થઈ થઈને ખરી પડે છે.
આ સમસ્યા માટે ઉકેલ
એગ્રોસ્ટાર એજેક્સ (એઝોક્સિસ્ટ્રોબિન 23%એસસી) 250 મિલી
મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) 100 ગ્રામ
એન્ટ્રાકોલ (પ્રોપીનેબ 70% WP) 100 ગ્રામ
મેટલ ગ્રો (મેટાલિકઝેલ 8% ડબ્લ્યુ પી +મેન્કોઝેબ 64%) 250 ગ્રામ