શરૂઆતમાં પાન કોરિયાની નાની ઈયળો કુમળા પાનને કોરીને નુકસાન કરે છે. ઈયળ મોટી થતાં પાણીમાં બનાવેલ બુગદામાંથી બહાર નીકળી ડૂંખની ટોચના નજીક ના પાનને એકબીજા સાથે જોડીને જાળું બનાવી અંદરના ભાગમાં રહી પાનનો લીલો ભાગ ખાય છે. પરિણામે પાન સુકાઈ જાય છે.
આ સમસ્યા માટે ઉકેલ