Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
છોડનો વિકાસ રૂંધાવો અને મૂળમાં ગાંઠો થવી
આ રોગમાં પાન સામાન્ય કદ કરતાં -નાના રહી જાય છે.છોડ ઠીંગણો રહે છે.મગફળી -પીળી પડી ગયેલ દેખાય છે.છોડનાં મૂળ પર કૃમિને લીધે નાની નાની ગાંઠો જોવા મળે છે અને મગફળીનાં ઉત્પાદનમાં ઘટાડો થાય છે.