![ફૂલનું પાનમાં રૂપાંતર](https://static.agrostar.in/static/DS_796.jpg)
આ રોગની શરૂઆતમાં નીચેના પાન ઉપરથી નસો સાંકડી પીળાશ પડતી બદામી રંગની અને પાનને સમાંતર પટ્ટીઓના રૂપમાં દેખાય છે. જે પાછળથી ભૂખરા લીલાશ પડતા રંગની થઈ જાય છે. રોગ નીચેના પાનથી છોડના ટોચ તરફ આગળ વધે છે. રોગની તીવ્રતા વધતાં રોગિષ્ટ છોડના બધા જ પાન સુકાઈ જાય છે. અને આખો છોડ બળી ગયેલો હોય તેવો દેખાય છે. રોગિષ્ટ છોડ ઉપર ડોડા બેસતા નથી
આ સમસ્યા માટે ઉકેલ