પીળા અને લીલા રંગની મોઝેક અસર દેખાય

મોઝેઈક - મરચીના પાન અંદરની તરફ વળે છે. પાનની સાઈઝ નાની રહી જાય છે. મરચા નાના અને કઢંગા થઈ જાય છે. ફળ અડધા પડયા પાકી જાય છે. છોડ સાવ વિકાસ ઓછો કરે છે ને ઉપરના પાન અવિકસિત અને અંદર તરફ કુક્ડાઈ જાય છે.
આ સમસ્યા માટે ઉકેલ