Gujarat
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાનની નસ પીળી પડવી
પાન ઉપરની બધીજ શિરાઓ પીળા રંગ ની દેખાઈ છે ગંભીર પરિસ્થિતિ માં નવા પાન પીળા થઈ જાય છે, કદમાં નાના થઈ જાય છે અને છોડ અત્યંત નાનો થઈ જાય છે.
આ સમસ્યા માટે ઉકેલ
ઝેનિથ (ટોલ્ફેનપાયરાડ 15% ઇસી ) 100 મિલી
મેડ્રિડ (એસેટામિપ્રિડ 20% એસપી) 100 ગ્રામ